પ્રજ્ઞા વર્ગખંડ કામગીરી અંગે શિક્ષકનું સ્વમૂલ્યાંકનનું પત્રક
શાળાનું નામ:
ધોરણ:
.
શિક્ષકનું નામ:
વિષય:
.
મોબાઈલ નંબર : .
ક્રમ
|
ચકાસણીનો મુદ્દો
|
કરેલ કામગીરી
|
||
સંપૂર્ણ
|
અંશત:
|
બિલકુલ નહિ
|
||
૧
|
વર્ગખંડની ગોઠવણી
યોગ્ય રીતે કરેલ છે.
|
|
|
|
૨
|
પ્રગતિમાપન
રજીસ્ટર યોગ્ય રીતે નિભાવેલ છે
|
|
|
|
૩
|
દરેક બાળક પાસે
જુદું અભ્યાસકાર્ડ હોય છે અને અભ્યાસકાર્ડની જાળવણી કરવામાં છે.
|
|
|
|
૪
|
સ્વઅધ્યયનપોથી
યોગ્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહી છે અને
પ્રગતિમાપન રજીસ્ટર સાથે ચાલે છે.
|
|
|
|
૫
|
પોર્ટફોલિઓ અને
પ્રોફાઈલ યોગ્ય રીતે નિભાવેલ છે.
|
|
|
|
૬
|
TLM ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરેલ છે અને TLM બોક્ષ નિર્માણ કરેલ છે.
|
|
|
|
૭
|
બાળકો જૂથમાં
બેસી કામ કરે છે, સહપાઠી શિક્ષણ થાય છે તેમજ જૂથ રોટેશન પણ થાય છે.
|
|
|
|
૮
|
સપ્તરંગી
પ્રવૃત્તિઓ પૂરતા પ્રમાણમાં કરાવવામાં આવે
છે. ( માત્ર ગણિત / સપ્તરંગીના શિક્ષકો માટે જ )
|
|
|
|
૯
|
ડિસ્પ્લે બોર્ડ પર બાળકોની પ્રવૃત્તિઓ
ડિસ્પ્લે કરવામાં આવે છે.
|
|
|
|
૧૦
|
પ્રજ્ઞા શિક્ષક
નોંધપોથી નિભાવેલ છે અને જરૂરી નોંધ કરવામાં આવી છે.
|
|
|
|
વર્ગશિક્ષકની સહી
No comments:
Post a Comment